Title :
શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને બાળકોને વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી |
---|
News Contant :
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે આજરોજ અબડાસા તાલુકાના નરેડી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને વ્હાલથી શાળામાં પ્રવેશ અપાવ્યું.શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને બાળકોને વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી અને શૌક્ષણિક કાર્યોની સમીક્ષા કરી Author : PRAVIN MERIYA |