Title :
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની શોભકામનાઓ |
---|
News Contant :
15 મી ઓગસ્ટ 78 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સરસ્વતી વિનય મંદિર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા રામવાવ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ રીતે વક્તવ્ય આપ્યા ગામમાંથી પધારેલ સરપંચ શ્રી ખેગાર ભાઈ તાલુકા સદસ્ય શ્રી બીજલભાઇ શ્રી સહદેવ સિંહ વકીલ શ્રીવેલજી ભાઈ સોનારા શ્રી મહેશભાઈ શ્રીએલ.આર મેધવાળ ગામમાંથી પધારેલ વાલીઓ અને અને આગેવાનો દ્વારા વક્તવ્ય આપ્યું વિદ્યાર્થીઓને ઈનામ આપવા માટે ફાળો આપેલ શાળાના આચાર્યશ્રી કે એલ લોહ સાહેબ શ્રી વી.જે.ડાંગર સાહેબ શ્રી વી કે પરમાર સાહેબ શ્રી લશ્કરી સાહેબ આર આર ડાંગર વગેરે એ ખૂબ જ સરસ કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું કાર્યક્રમનૂ સમગ્ર સંચાલન શ્રીવી.જે.ડાંગર સાહેબ કરવામાં આ Author : PRAVIN MERIYA |