Title :
રાજયમાં સિઝનનો સરેરાશ 62.03% વરસાદ, માત્ર 13 ડેમમાં જ 100% પાણીનો જથ્થો! |
---|
News Contant :
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં સરેરાશ 62.03 ટકા વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા તપાસીએ તો ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધારે છ ઇંચ વરસ Author : PRAVIN MERIYA |