Title :
માધ્યમિક શાળા રામવાવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી |
---|
News Contant :
શ્રી સરસ્વતી વિનય મંદિર માધ્યમિક શાળા રામવાવ આજ રોજ તારીખ 21/ 6 /2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, શાળાના આચાર્યશ્રી કે એલ લો સાહેબ શ્રી વી.જે ડાંગર સાહેબ શ્રી વી.કે પરમાર સાહેબ શ્રી લશ્કરી સાહેબ શ્રી રવજીભાઈ ધોરણ 12 ની વિદ્યાર્થીની જાડેજા પાયલબા એ અને લશ્કરી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે ખૂબ જ સરસ વિદ્યાર્થીઓને સમજણ આપી, ગામ માંથી પધારેલ ખેંગારભાઈ સરપંચ વેલજીભાઈ સોનારા અને અન્ય વાલીઓએ ખૂબ જ સાથ સહકાર આપેલ સમગ્ર સંચાલન શ્રી વી.જે ડાંગર સાહેબ દ્વારા કરવામાં આ Author : PRAVIN MERIYA |