Title :
Ramvav Gauchar daban Mudde Fari Dharna Betha Shivubha Jadeja |
---|
News Contant :
રાપર તાલુકાનાં રમવાવ ગામની ગૌચર જમીન દબાણ દૂર કરવા અગાઉ શિવુભા દેશળજી જાડેજાના આંદોલન બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ને ગામની નજીકમાં આવેલા કેટલાક દબાણો દૂર કરાયા હતા પરંતુ તે દૂર કરાયેલા દબાણો બાદ પણ હજુ ઘણી ગૌચર જમીન દબાણ કરાયેલી છે તેવું કહેતા શિવુભા જાડેજા તા :- 16/09/2024 થી ફરી ભચાઉ મામલતદાર ઓફિશની બહાર કેટલાક સામાજિક કાર્યકરો સાથે ધરણા પર બેઠા છે, તંત્ર જ્યાં સુધી દબાણો દૂર નહીં કરાય ત્યાં સુધી ધારણા ચાલુ રખવાનું સિવું જાડેજાએ મીડિયાને જણાવ્યૂ હતું. Author : PRAVIN MERIYA |