Title :
ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તેવામાં ભચાઉના સીતારામ પૂરા વિસ્તારમાં વરસાદના આગમનના પહેલા દિવસથીજ ગટરો છલકાવા લાગી |
---|
News Contant :
ભચાઉમાં છેલા કેટલાક વર્ષોથી અનેક વિસ્તારોમાં ગટરો છલકાઈ રહી છે ત્યારે ભચાઉ નગર પાલિકાની ટીમ આ પ્રોબ્લેમને સોલ્વ નથી કરી શક્યા ત્યારે હમણાં ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તેવામાં ભચાઉના સીતારામ પૂરા વિસ્તારમાં વરસાદના આગમનના પહેલા દિવસથીજ ગટરો છલકાવા લાગીછે શહેર વાસીઓ ભચાઉ નગરપાલિકાને રજૂઆતો કરીને થાકી ગયા છે પણ કર્મચારીઓના કે રાજકારણીઓના પેટનું પાણી નથી હલતું શું આજ છે વિકાસ સરકાર દરરોજ મોટા મોટા બેનરો અને જાહેરાતો કરી વિશ્વ ભરમાં વિકાસની વાતો કરે છે પણ દેશના કેટલાય મોટા મોટા શહેરોમાં ગટરની ગંદગીથી અને કચરાના ઢગલાઓથી લોકો પરેશાન થઈ બેઠા છે Author : PRAVIN MERIYA |