Title :
જૉ વિકાસ જ કર્યો છે તો મતદારોને પૈસાની શુકામ લ્હાણી કરો છો જનતામાં સવાલ |
---|
News Contant :
રાપરમાં ભાજપ હાર ભાળી જતા ભાજપ દ્વારા ખુલ્લે આમ મતદારોને વેચાતા લેતા હોય તેવી રીતે કાયદા કાનુન ના ડર વિના પૈસાની કરી રહયા છે લ્હાણી...પોલીસ અને વહિવટી તંત્ર શું ભાજપની લાજ કાઢી રહ્યા છે સ્થાનિક થી લઇ ઉચ્ચ કક્ષાએ ઉઠયા સવાલ. Author : pravin meriya |