Title :
ભચાઉના અનેક ગામડાઓ નજીક કંપનીઓ બેફામ પ્રદૂષણ કરેછે શું તંત્ર એક્શન લેશે ખરું..? |
---|
News Contant :
ભચાઉ તાલુકાનાં ગામડાઓ અને હાઇવેની બાજુમાં આવેલ કંપની દ્રારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે એક્શન ક્યારે...?ગામના લૌકો ને થઈ રહિ છે પરેશાની દુગર્ધ થી લોકો ને હાની પહોંચાડી લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરી રહી છે ભચાઉ તાલુકાની અનેક કંપનીઓ જવાબદાર કોણ કંપની કે પછી GPCBના અધીકારીઓ...?તંત્ર મૌન હોવાનો કારણ શું..?શું અધિકારો કંપની પાસેથી ભથ્થું લઈ રહ્યા છે.. ?કે પછી કંપનીઓજ અધિકારીઓને લાંચ આપી પોતાની મનમાંની કરી રહી છે કાડા ને નિયમોને નેવે મૂકી કંપનીઓ ચલવિરહી છે ઝહેરની ભાથો લોકો મારે તો મારે અમારે શું તેવા વિચારો સાથે અધિકારીઓએ પણ હાથ મિલાવી માનવતા ભૂલી રહ્યા છે.અહેવાલ પ્રવીણ મેરિયા : ભચાઉ Author : PRAVIN MERIYA |