Title :
રાપર નગરપાલિકા ની ચટણી યોજાઈ રહી છે ત્યારે ચુંટણી પ્રચાર ચરમ સીમાએ ભાજપ નુ એડી ચોંટી નુ જોર લગાવ્યું |
---|
News Contant :
આજરોજ રાપર નગરપાલિકા ની ચટણી પ્રચાર માટે વોટ વાઈજ ચુંટણી સભા યોજાઈ પૂર્વ રાજ્ય ગૂહ મંત્રી તથા ગુજરાત ભાજપ ઉપ પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચદ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય પ્રફુલ સિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિકાસભાઈ રાજગોર જયદિપસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાપર તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ હમીરજી સોઢા દરેક વોર્ડના ઉમેદવારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ ને વિજય બનાવવાનું જણાવ્યું આભાર વિધિ ભચાઉ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા એ કરેલ. Author : PRAVIN MERIYA |