Title :
CBSE બોર્ડની થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી, જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષાઓ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે, જુઓ ગાઈડલાઈન |
---|
News Contant :
બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં યોજાવાની છે.બોર્ડના કાર્યક્રમ અનુસાર, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે.જેમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી 2025થી લેવામાં આવશે.જ્યારે થિયરી પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે.14 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રેક્ટિકલ પરીક્ષાઓ, CBSE ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરી, 2025થી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. જેમાં પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ વર્ક અને આંતરિક મૂલ્યાંકન યોજાશે.જોકે, CBSEની પ્રેક્ટિકલ પરીક્ષાઓને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. Author : Pravin Meriya |