Title :
ગુજરાતમાં 33% વન વિસ્તાર હોવો જરૂરી છે, ત્યાં અત્યારે માંડ 10% વિસ્તાર રહ્યો |
---|
News Contant :
ભારતના મોટા ભાગના શહેરો ખોટી દિશામાં શહેરીકરણના કારણે અત્યંત ગરમી, ટ્રાફિક જામ, પાર્કિંગના પ્રશ્નો, ભૂગર્ભ જળમાં ઘટાડો અને પ્રદૂષણ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ત્યારે રાજ્ય વન વિભાગની પણ એક એવી બેદરકારી સામે આવી છે, જે દિશામાં 18 વર્ષથી કોઈ કામ થયું નથી.ગુજરાતમાં ઘટતા જતા વન વિસ્તારને લઈને કેન્દ્રીય એજન્સીઓએ અનેક ટીકા કર્યા પછી પણ રાજ્ય સરકાર એક મજબૂત ફોરેસ્ટ પોલિસી બનાવી શકી નથી. આ સ્થિતિમાં ગુજરાતમાં 33% વન વિસ્તાર હોવો જરૂરી છે, ત્યાં અત્યારે માંડ 10% વિસ્તાર રહ્યો છે.ગુજરાતના વિકાસના પોકળ દાવાની સાબિતી આપતું આ મજબૂત ઉદાહરણ છે Author : PRAVIN MERIYA |