Title :
રામવાવ ગૌચર જમીન માટે અનસન પર બેઠેલા શિવુભા જાડેજાને SDM સાહેબશ્રીના હાથે પારણા કરાયા |
---|
News Contant :
રાપર તાલુકા ના રામવાવ ગામના ગૌ પ્રેમી શિવું ભા જાડેજા એ.સેલા પંદર દિવસ થી અનશન ઉપર ભચાઉ ની એસડીએમ કચેરી પાસે બેઠેલા હતા તેમાં આજ રોજ ભચાઉ ના એસદીએમ સાહેબ ઉપવાસી શીવું ભાને પારણા કરવી ને એક સારા અધિકારીની.સૂઝ બુઝ થી આ ગૌચર દબાણ કરતા.ઓ.ઉપર.કાયદેસર ની કાર્ય વાહી કરવા માં આવશે એવી બાહેંધરી આપવામાં આવી સે Author : Pravin Meriya |