Title :
ભારે-વરસાદના-ના-કારણે-થયેલ-નુકશાન-મુદ્દે-કલેકટર-શ્રીની-માંડવી-મુકામે-મિટિંગ-યોજાઇ |
---|
News Contant :
માંડવી તાલુકામાં પડેલ ભારે વરસાદનાં પગલે આજરોજ માંડવી મામલતદાર કચેરી મધ્યે તાલુકાની સમગ્રતયા પરિસ્થિતિની સંબંધિત વિભાગના અધિ.શ્રીઓ સાથે સમીક્ષા કરી.રોડ રસ્તા, વીજ પુરવઠા, પાણી નિકાલ સહીત રિસ્ટોરેશનની કામગીરી તેમજ સહાયની ચુકવણી બાબતે રીવ્યુ કરી જરૂરી સૂચનાઓ આપી Author : PRAVIN MERIYA |